Posts

Showing posts from February, 2023

गिलोय का मेगा प्लांटेशन प्रोजेक्ट

गिलोय की टहनी चाहिए मेगा प्लांटेशन प्रोजेक्ट के लिए। हमारी आने वाली जनरेशन को महामारी या बीमारी के समय में आसानी से औषधि मिले इसके लिए मेरी औषधि प्लांटेशन की सेवा हे।  मेरी कोई NGO नहीं है ना मैं किसी से फंड लेता हूं यह मैं अकेले ही सेवा कर रहा हूं। आपके पास गिलोय की टहनी है और काट कर रखते हैं तो मैं आपसे ले जाऊंगा। अंदाजीत 5 किलो से ऊपर गिलोय की टहनी आपके पास है तो मैं ले जाऊंगा। यह मैसेज सिर्फ आदिपुर, अंजार और गांधीधाम के लिए हे। आपके पास गिलोय की टहनी हे तो आपसे बिनती है कि मुझे व्हाट्सएप नंबर पर एड्रेस सेंड कर दे। 2019 -20 मे 2800+  गिलोय की टहनी लोकल और पूरे भारत में कुरियर से भेजकर प्लांटेशन करवाया था।  2020-21 मे लोकल,राष्ट्रीय और अंतरराष्ट्रीय स्तर पर गिलोय की टहनी भिजवा के 7800 + गिलोय का प्लांटेशन करवाया था।  2021-22 में लोकल,राष्ट्रीय और अंतरराष्ट्रीय स्तर पर गिलोय की टहनी भिजवा के 10000+ गिलोय का प्लांटेशन करवाया था।  2022-23 और 2023-24 मे हमारा टारगेट 25000+ गिलोय प्लांटेशन का है। इस भगीरथ कार्य में आपसे सहयोग की अपेक्षा। उमेश सोन्डागर प्रमुख, पर्या...

શ્રી સરસ્વતી વિદ્યામંદિર. અંતર જાળ. પૂર્વ કચ્છ વિદ્યાલયમાં ગાયના ગોબરમાંથી ધુપ સળી બનાવવાની 'સ્વદેશી થી આત્મનિર્ભર ' ની તાલીમ.

Image
શ્રી સરસ્વતી વિદ્યામંદિર. અંતર જાળ. પૂર્વ કચ્છ. પ્રાકૃતિક જીવનશૈલી કાર્યશાળા - પ્રથમ સોપાન ગૌમાય ધૂપ બનાવવાનું પ્રાયોગિક પ્રશિક્ષણ મહા - શુક્લપક્ષ - નવમી વિક્રમ સંવત - 2079 ૩૦.૦૧.૨૦૨૩ પ્રેરક તથા માર્ગદર્શક:શ્રી રાહુલભાઇ ચોથાણી પ્રેરક ઉપસ્થિતિ: ડો.શ્રી નયનાબેન ચૌહાણ કક્ષા -૫ થી ૮ ના બાળકોના અદભુત ઉત્સાહ તથા શિક્ષકોના સહકારથી પ્રકૃતિ સાથે કાઈ રીતે જીવી શકાય એ વિચારની દિશામાં એક વિશેષ પ્રયાસ.. "પ્રાકૃતિક જીવનશૈલી" વિષય પર પૂર્વ છાત્ર વ્યવસાયે આર્કટિક એન્જિનિયર રાહુલભાઇ એ આજે રોચક શૈલીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી માર્ગદર્શન આપ્યું. સાથે સાથે ગોબરમાંથી ધૂપસળી બનાવતા પણ શીખવ્યું.વ્યવસાયલક્ષી તાલીમ અંતર્ગત વિદ્યાર્થીઓ 'સ્વદેશી થી આત્મનિર્ભર ' ની તાલીમ મેળવી.સાથે પંચગવ્યમાં એમ. ડી.કરનાર ડૉ.નયનાબેન ચાવડાની પ્રેરક ઉપસ્થિતિ રહી તેમજ સંપૂર્ણ સહયોગ તથા માર્ગદર્શન રહ્યું. તાલીમ દરમિયાન ૯૦૦ ધૂપ સળી બનાવવામાં આવી.