Posts

Showing posts from August, 2023

श्री गजवानी इंटरनेशनल स्कूल, गांधीधाम मे पर्यावरण जागृती वर्कशॉप

Image
दिनांक 24.08.2023 श्री गजवानी इंटरनेशनल स्कूल, 05.10.2023 श्री गजवानी माध्यमिक स्कूलगांधीधाम सोशयल साइंस डिपार्टमेंट द्वारा स्टूडेंट और शिक्षकों के लिए पर्यावरण और हेल्थ अवेयरनेस वर्कशॉप का आयोजन किया था। मिट्टी की पहचान, प्लांटेशन टेक्निक, खाद बनाने का तरीका, पत्ता देखकर उसमें पोषक तत्वों की पहचान कैसे करें, पेड़ पौधों की ट्रीटमेंट और पर्यावरण को कैसे बचाया जाए उस विषय पर वक्तव्य दिया। आयुर्वेद औषधि के बीज और आयुर्वेद का महत्व समझाया गया। उच्चतर माध्यमिक क्लास के बच्चों को अचीवमेंट मोटिवेशनल टेक्निक्स सिखाई गई। बच्चों और शिक्षकों को पेड़ पौधे के बीज, आयुर्वेद औषधि बीज की पहचान हो इसे हेतू से बीज डेमोंसट्रेशन रखा था। बच्चों को नेचुरल होली के कलर कैसे बनाने का तरीका और डेमोंसट्रेशन दिया। फूलों से नेचुरल परफ्यूम कैसे बनाया जाए और बच्चों को सिखाया। दुर्लभ लुप्त जाति के बीज, नेचुरल होली के कलर, प्लांटेशन टूल्स, नेचुरल प्रोडक्ट्स डेमोंसट्रेशन द्वारा दिखाया गया। वर्कशॉप के आयोजन  दीपा कल्याणी मेम, आशा जोशी मेम और मोनी सिंह मैं के सहयोग से हुआ। प्रिंसिपल श्रीमती शुभ लक्ष्मी राजा मेम का आभ...

વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતની વિદ્યાલયો માટે અમૃત વૃક્ષ સરગવા વાવેતર પ્રકલ્પ

સ્વાસ્થ્ય માટેનુ અમૃત એટલે સરગવો. સરગવાની પાન, શિંગ, ફૂલ, ગુંદ, છાલ બધું જ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. એમાં પણ કડવા સરગવાનો ફાયદો વિશેષ છે. શુલ્ક : ૩૦ ₹ પ્રતિ દાંડી કુરિયર ચાર્જ અલગ માઘા નક્ષત્ર ચાલુ થઈ ગયું છે. 17.08.2023 થી 31.08.2023 વાવેતર માટેનો ઉત્તમ સમય છે. આપને વાવેતર માટે કડવા અથવા મીઠા સરગવાની દાંડી જોઈએ તો ગુજરાતમાં કોઈ પણ સ્થળે કુરિયર ૨૪ કલાકમા પહોંચાડશુ. ઉમેશ સોંન્ડાગર ( યોગ શિક્ષક, ગિલોય પ્રચારક) પ્રમુખ, પર્યાવરણ વિભાગ, વિદ્યા ભારતી -પૂર્વ કચ્છ 97267 92900

વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતની વિદ્યાલયો માટે અમૃત ઔષધ પ્લાન્ટેશન કીટ પ્રકલ્પ

વિદ્યાલયોમાં અને વાલીઓના ઘરે વધુ ઔષધી પ્રાંતેશન થાય તે હેતુથી વાલી મિટિંગમાં વાલીઓને આપવા અથવા વિદ્યાલયમાં વાવવા માટે એક પ્લાન્ટેશન કીટ બનાવી છે. 50 ગિલોયની દાંડી, 50 થી 60 વર્ષ જુના દેશી લીમડાના અને 200 બીજ, શ્યામ તુલસીના 200 બીજ. કોઈ વિદ્યાલય ને જરૂર હોય તો સંપર્ક કરે કુરિયરથી આપને પહોંચાડી દઈશું. કીટ શુલ્ક - ૧૫૦/- ( કુરિયર ચાર્જ અલગ) ઉમેશ સોંન્ડાગર પ્રમુખ  પર્યાવરણ વિભાગ પૂર્વ-કચ્છ આદિપુર. M- 9726792900