વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતની વિદ્યાલયો માટે અમૃત વૃક્ષ સરગવા વાવેતર પ્રકલ્પ

સ્વાસ્થ્ય માટેનુ અમૃત એટલે સરગવો. સરગવાની પાન, શિંગ, ફૂલ, ગુંદ, છાલ બધું જ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. એમાં પણ કડવા સરગવાનો ફાયદો વિશેષ છે.

શુલ્ક :
૩૦ ₹ પ્રતિ દાંડી
કુરિયર ચાર્જ અલગ

માઘા નક્ષત્ર ચાલુ થઈ ગયું છે. 17.08.2023 થી 31.08.2023 વાવેતર માટેનો ઉત્તમ સમય છે. આપને વાવેતર માટે કડવા અથવા મીઠા સરગવાની દાંડી જોઈએ તો ગુજરાતમાં કોઈ પણ સ્થળે કુરિયર ૨૪ કલાકમા પહોંચાડશુ.

ઉમેશ સોંન્ડાગર
( યોગ શિક્ષક, ગિલોય પ્રચારક)
પ્રમુખ,
પર્યાવરણ વિભાગ,
વિદ્યા ભારતી -પૂર્વ કચ્છ
97267 92900

Comments

Popular posts from this blog

उत्तरायण मनाएँ, लेकिन जिम्मेदारी के साथ 🌞🪁

हर घर छोटा चिड़ियाघर प्रकल्प

विद्या भारती पर्यावरण विभाग, पूर्व कच्छ - गुजरात प्रांत का नोटबुक बचत जागृति अभियान।