વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતની વિદ્યાલયો માટે અમૃત ઔષધ પ્લાન્ટેશન કીટ પ્રકલ્પ

વિદ્યાલયોમાં અને વાલીઓના ઘરે વધુ ઔષધી પ્રાંતેશન થાય તે હેતુથી વાલી મિટિંગમાં વાલીઓને આપવા અથવા વિદ્યાલયમાં વાવવા માટે એક પ્લાન્ટેશન કીટ બનાવી છે. 50 ગિલોયની દાંડી, 50 થી 60 વર્ષ જુના દેશી લીમડાના અને 200 બીજ, શ્યામ તુલસીના 200 બીજ.

કોઈ વિદ્યાલય ને જરૂર હોય તો સંપર્ક કરે કુરિયરથી આપને પહોંચાડી દઈશું.

કીટ શુલ્ક - ૧૫૦/- ( કુરિયર ચાર્જ અલગ)

ઉમેશ સોંન્ડાગર
પ્રમુખ 
પર્યાવરણ વિભાગ પૂર્વ-કચ્છ આદિપુર.
M- 9726792900

Comments

Popular posts from this blog

उत्तरायण मनाएँ, लेकिन जिम्मेदारी के साथ 🌞🪁

हर घर छोटा चिड़ियाघर प्रकल्प

विद्या भारती पर्यावरण विभाग, पूर्व कच्छ - गुजरात प्रांत का नोटबुक बचत जागृति अभियान।