શ્રી સરસ્વતી વિદ્યામંદિર. અંતર જાળ. પૂર્વ કચ્છ વિદ્યાલયમાં ગાયના ગોબરમાંથી ધુપ સળી બનાવવાની 'સ્વદેશી થી આત્મનિર્ભર ' ની તાલીમ.
શ્રી સરસ્વતી વિદ્યામંદિર. અંતર જાળ. પૂર્વ કચ્છ.
પ્રાકૃતિક જીવનશૈલી
કાર્યશાળા - પ્રથમ સોપાન
ગૌમાય ધૂપ બનાવવાનું પ્રાયોગિક પ્રશિક્ષણ
મહા - શુક્લપક્ષ - નવમી
વિક્રમ સંવત - 2079
૩૦.૦૧.૨૦૨૩
પ્રેરક તથા માર્ગદર્શક:શ્રી રાહુલભાઇ ચોથાણી
પ્રેરક ઉપસ્થિતિ: ડો.શ્રી નયનાબેન ચૌહાણ
કક્ષા -૫ થી ૮ ના બાળકોના અદભુત ઉત્સાહ તથા શિક્ષકોના સહકારથી પ્રકૃતિ સાથે કાઈ રીતે જીવી શકાય એ વિચારની દિશામાં એક વિશેષ પ્રયાસ..
"પ્રાકૃતિક જીવનશૈલી" વિષય પર પૂર્વ છાત્ર વ્યવસાયે આર્કટિક એન્જિનિયર રાહુલભાઇ એ આજે રોચક શૈલીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી માર્ગદર્શન આપ્યું. સાથે સાથે ગોબરમાંથી ધૂપસળી બનાવતા પણ શીખવ્યું.વ્યવસાયલક્ષી તાલીમ અંતર્ગત વિદ્યાર્થીઓ 'સ્વદેશી થી આત્મનિર્ભર ' ની તાલીમ મેળવી.સાથે પંચગવ્યમાં એમ. ડી.કરનાર ડૉ.નયનાબેન ચાવડાની પ્રેરક ઉપસ્થિતિ રહી તેમજ સંપૂર્ણ સહયોગ તથા માર્ગદર્શન રહ્યું.
તાલીમ દરમિયાન ૯૦૦ ધૂપ સળી બનાવવામાં આવી.
Comments