શ્રી સરસ્વતી વિદ્યામંદિર આદિપુરમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ

૩૧.૦૮.૨૦૨૩ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર આદિપુર સ્થાનમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરી.

મુખ્ય મહેમાન શ્રી, ટ્રસ્ટીશ્રીઓ, પૂર્વ કચ્છ વિભાગના પર્યાવરણ પ્રમુખ અને ઉપપ્રમુખ, વ્યવસ્થાપક, શિશુ મંદિર, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિકના પ્રધાનાચાર્ય, આચાર્ય અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ગાયત્રી મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કર્યું હતું.


ઉમેશ સોંડાગર - પ્રમુખ 
ભગવાનજીભાઈ ચૌધરી - સહપ્રમુખ
વિદ્યા ભારતી - પૂર્વ કચ્છ.
પર્યાવરણ વિભાગ.
ગુજરાત.

Comments

Popular posts from this blog

उत्तरायण मनाएँ, लेकिन जिम्मेदारी के साथ 🌞🪁

हर घर छोटा चिड़ियाघर प्रकल्प

विद्या भारती पर्यावरण विभाग, पूर्व कच्छ - गुजरात प्रांत का नोटबुक बचत जागृति अभियान।