इस दिपावली उत्सव की रंगोली के लिए प्राकृतिक फूल,पत्तियों और जड़ से बनाये कलर

दिवाली उत्सव की रंगोली के लिए प्राकृतिक फूल और पत्तियों और जड़ से बनाये कलर

मै हर साल होली के कलर और दीपावली के रंगोली के कलर फूल, पत्ती, पौधे की जड़ और अन्य नेचरल चीज से बनाता हूं और युझ करता हूं।

"प्रकृति के नजदीक रहना" यह सिर्फ बातो में नहीं, नयी सोच के साथ कदम भी उठाए।

वुडन कलर - लकड़ी के दस्त से बनाया
पीला कलर - हल्दी से बनाया
केसरि कलर - पलाश फूल से बनाया
सफेद कलर - संग मरमर आरस पत्थर से बनाया
गुलाबी कलर - गुलाब की पंखुड़ियां से बनाया
हरा कलर - हरी पत्तियां से बनाया
लाल कलर - हर्बल गुलाल से बनाया
काला कलर - चारकोल से बनाया
लाइट ग्रे कलर - राख (Ash) से बनाया
मेरून कलर - गुड़हल के फूल से बनाया
क्रीम कलर - पौधे के झड़ के पाउडर से बनाया

कलर बनाने का तरीका:

रंग बनाने के लिए आपको फूल, पत्ते और जड को छाव में सुखाना होगा। यह 1 दिन में अच्छे से सूख जाएगा। फिर इन्हें मिक्सर में क्रश कर लें। 50 ग्राम जितना बालु को छान लें और उसमें 50 ग्राम जितना ऊपर के हिसाब से जो कलर बनाना है चीज डालें । इसे मिक्सर में पीस लें, तो रंग तैयार हो जाएगा।

हाथ से बनाए गए रंगोली बनाने का मजा कुछ और ही होता है। दीपावली की छुट्टियों का सही तरीके से उपयोग करें और कुछ नया करें।

अगर आपको रंगोली की जरूरत नहीं है तो सभी रंगों को किसी गमले या बगीचे की मिट्टी में डाल दें, यह अच्छी खाद का काम करेगा।

प्रमुख – उमेश सोंडागर
सह प्रमुख - भगवानजीभाई चौधरी
विद्या भारती 
पर्यावरण विभाग, पूर्व-कच्छ
गुजरात प्रांत
9726792900


દર વર્ષે હું ફૂલો, પાંદડા, છોડના મૂળ અને અન્ય કુદરતી વસ્તુઓમાં થી હોળીના રંગો અને દિવાળીના કલર જાતે બનાવું છું અને તેનો ઉપયોગ કરું છું.

 "કુદરતની નજીક રહેવું" એ માત્ર વાતોમાં નહિ, પરંતુ નવા વિચાર સાથે પગલાં પણ લો.

વુડન કલર - લાકડાના પાવડરમાં થી બનાવ્યો છે.
પીળો કલર- હળદરમાં થી બનાવ્યો છે.
કેસરી કલર - કેસુડાના ફુલમાં થી બનાવ્યો છે.
સફેદ કલર - સંગે મરમર સફેદ આરસ પથ્થરમાં થી બનાવ્યો છે.
ગુલાબી કલર - ગુલાબની પાંખડીઓમાં થી બનાવ્યો છે.
લીલો કલર - લીલા પાંદડામાં થી બનાવ્યો છે.
લાલ રંગ - હર્બલ ગુલાલમાં થી બનાવ્યો છે.
કાળો રંગ - ચારકોલમાં થી બનાવ્યો છે.
લાઈટ ગ્રે કલર - રાખમાં થી બનાવ્યો છે.
મરૂન કલર - જાસુદના ફૂલમાં થી બનાવ્યો છે.
ક્રીમ કલર - છોડના મૂળમાં થી પાવડરમાંથી બનાવ્યો છે.

કલર બનાવવાની રીત:

કલર બનાવવા માટે તમારે ફુલ, પાંદડા અને મૂળ ને છાયડામાં સુકવી નાખવા. ૧ દિવસમાં પાન મૂળ અને છોડ સુકાઈ જશે. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી નાખવા. ૫૦ ગ્રામ ચાળેલી ઝીણી રેતી લેવી અને તેમાં ૫૦ ગ્રામ જેટલો પાન છોડ કે મૂળનો જે કલર બનાવવો હોય તે નાખવું. ત્યારબાદ બરોબર હાથેથી તેને મિક્સ કરી નાખવુ એટલે કલર તૈયાર.

હાથે બનાવેલા કલરની રંગોળી કરવાની મજા જ કંઈક અલગ છે. તો આ વખતે વેકેશનનો સદુપયોગ કરો અને કંઈક નવું કરો.

તમને રંગોળીની જરૂર ન હોય, તો પછી બધા રંગોને કુંડા અથવા બગીચાની માટીમાં નાખી દેવુ, તે એક સારા ખાતર તરીકે કામ કરશે.

પ્રમુખ - ઉમેશ સોન્ડાગર  
સહ પ્રમુખ - ભગવાનજીભાઈ ચૌધરી
વિદ્યા ભારતિ
પર્યાવરણ વિભાગ, પૂર્વ- કચ્છ
આદિપુર -કચ્છ.
9726792900




Comments

Popular posts from this blog

उत्तरायण मनाएँ, लेकिन जिम्मेदारी के साथ 🌞🪁

हर घर छोटा चिड़ियाघर प्रकल्प

विद्या भारती पर्यावरण विभाग, पूर्व कच्छ - गुजरात प्रांत का नोटबुक बचत जागृति अभियान।